ગુજરાતી કાવ્યો અને વાર્તાઓ » જનરલ » એક એવી વેબ સાઇટ જયાં તમે તમારી પોતની રચનાઓ અન્ય કવિઓ અને વાર્તાકારો સામે મુકી શકો છો.
એક એવી વેબ સાઇટ જયાં તમે તમારી પોતની રચનાઓ અન્ય કવિઓ અને વાર્તાકારો સામે મુકી શકો છો.
કેમ છો?
જો તમે કવિ કે વાર્તાકાર છો અને તમે એવું ઇઃછો છો કે તમારી રચનાઓ તમે જગત આગળ મુકો, તો તમે બસ થોડા ક્લિક જ દુર છો.
રજીસ્ટર કરો, લોગ ઇન કરો અને પોસ્ટ કરો.
આભાર.
Filed under: જનરલ








You can select your language from popup menu in right top corner.
Select the category you want to post and send it to admin to check for the any error or abusive language in the post.
your post will appear as soon as possible.
મેં એક ગુજરાતી ગાયન અથવા કવિતા અથવા ગીત જેની સરુઆત મને નથી ખબર તમે મને મદદ કરી શકો છો .
” તમે સામે હો ત્યાં ત્યાં દેખાય છે રસ્તો ” કદાચ આ વચ્ચે નું વાક્ય છે. જો તમે મને આ ગીત મોકલાવી શકો તો હું તમારો આભારી રહીશ